આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 7 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સેન્ટ્રલ એક્સાઈઝ દિવસ ક્યારે મનાવાય છે ? 29 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ઈન્ટેલને પાછળ છોડીને વિશ્વની નંબરવન સેમિકન્ડકટર કંપની કઈ બની ? NVIDIA કવાલકોમ સેમસંગ હુગાવેઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તમાકુની વપરાશ-સમાપ્ત કરવા માટે ક્વિટ ટોબેકો એપ લૉન્ચ કરી ? રેડક્રોસ આપેલ પૈકી એક પણ નહીં WHO UNICEF TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે હ્વાસોંગ-12 બેલેસ્ટિક મિસાઈલ લૉન્ચ કરી ? ચીન ઉત્તર કોરિયા રશિયા ભારત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
OCEANS 2022 સંમેલનની મેજબાની કઈ સંસ્થાએ કરી ? આપેલ બંને IIT મદ્રાસ આપેલ પૈકી એક પણ નહીં NIOT TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને 2020-21 માટેનો 18મો સ્વર્ગીય માધવરાવ લિમયે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? રાજનાથસિંહ નિર્મલા સીતારામન ડૉ.મનસુખ માંડવિયા નીતિન ગડકરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નિધન પામેલા સંધ્યા મુખોપાધ્યાય કઈ ભાષાના ગાયિકા હતા ? મરાઠી બંગાળી કન્નડ ઉડિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગણતંત્ર દિવસ પરેડમાં પ્રદર્શિત ક્યા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર મળ્યો ? તેલંગાણા ગુજરાત ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વીપક્ષીય વાયુસેના અભ્યાસ 'ઈસ્ટર્ન બ્રિજ-VI'નું આયોજન કર્યુ હતું ? ઈજિપ્ત સાઉદી અરેબિયા ઓમાન ઈઝરાયેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?