1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ? બારજેડી દહેગામ કલોલ સાણંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ? પીડબલ્યુપી કોહેઝન એડહેઝન ફીલ્ડ કેપેસીટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજિયાત છે. ફરજીયાત છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
G7 સંગઠનની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1971 વર્ષ 1995 વર્ષ 1975 વર્ષ 1985 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ? 80 ટકા 30 ટકા 50 ટકા 10 ટકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો. સમલકોટ - આંધ્ર પ્રદેશ કાંચીપુરમ - તમિલનાડુ ધર્મસ્થળ - છત્તીસગઢ શબરીમાલા - કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગીતગોવિંદ - જયદેવ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કિરાતાર્જુનીયમ - ભારવિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?