કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? દચિગામ કોર્બેટ કાઝીરંગા બાંદીપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તિરુવઅનંપપુરમ્નું જૂનું નામ શું હતું ? તિરુપતિ ત્રિવેન્દ્રમ્ ત્રિચુર તિરુનેલવેલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ 2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ 3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ 4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ A) અમદાવાદ B) બેંગલુરુ C) મુંબઈ D) દિલ્હી 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ? નીલગિરી સાતપુડા ભાબર મલબાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ? કચ્છ અંદામાન દ્વીપસમૂહ શિલોંગ અરુણાચલ પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે ? ગોદાવરી ક્રિષ્ણા કાવેરી મહાનદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે ? દેહરાદૂન ભોપાલ નૈનીતાલ પૂણે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ બાષ્પીભવન ઉષ્ણતાપમાન તાજા પાણીનો જથ્થો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ? 211 કિ.મી. 111 કિ.મી. 139 કિ.મી. 122 કિ.મી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 36, 09 36, 11 32, 10 32, 11 TRUE ANSWER : ? YOUR ANSWER : ?