'નેશનલ જેન્ડર ઈન્ડેકસ' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ નીતિ આયોગ RBI SBI TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ લેબોરેટરીએ હેક પ્રૂફ કવોન્ટમ કોમ્યુનિકેશનનું પ્રદર્શન કર્યુ ? આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ? સુરત રાજકોટ વડોદરા અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પી.ભટ્ટાચાર્ય એમ. ઉપાધ્યાય આર.સુબ્રમણ્યમ એન.ચંદ્રશેખરન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં સૌર ઈંધણનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન કઈ બની ? સિંગાપુર એરલાઈન્સ જાપાન એરલાઈન્સ સ્વિસ એરલાઈન્સ કતાર એરવેઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતીય રેલવેએ Train Collision Avoidance Sysyem (TCAS)નું પરીક્ષણ કર્યુ તેનું નામ જણાવો. સુરક્ષા પ્રતિરક્ષા કવચ પ્રેરણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. હોશંગાબાદ - નર્મદાપુરમ્ આપેલ તમામ શિવપુરી - કુંડેશ્વર બાબઈ – માખન નગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ? 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓગસ્ટ 5 ઓક્ટોબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માઉન્ટેન ટેરેન બાઈકિંગ (MTB) અને બાયસિકલ (BMX)માં એથ્લિટોને પ્રશિક્ષિત કરવા માટે ભારતનું પ્રથમ સ્પોટર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? શિમલા દહેરાદૂન અલ્મોડા લેહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત બજેટ 2022-23 માં કરવામાં આવી છે ? ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?