તાજેતરમાં વૈશ્વિક રોકાણ સંમેલન ઈન્વેસ્ટ કર્ણાટક 2022નું આયોજન કયા કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ મેંગલુરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં જારી બેસ્ટ કન્ટ્રીઝ 2022 રેન્કિંગમાં ક્યો દેશ ટોચના સ્થાને રહ્યો ? ડેન્માર્ક નોર્વે રિવત્ઝર્લેન્ડ ફિનલેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યમાં પર્પલ ફેસ્ટનું આયોજન થઈ રહ્યું છે ? મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ પશ્ચિમ કમાન્ડે ક્યા સ્થળે ઈન્ટેગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઈઝ ‘શત્રુ નાશ’નું આયોજન કર્યું ? કચ્છનું રણ દેહરાદૂન થારનું રણ ઈમ્ફાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટનું નામ શું છે ? પ્રારંભ-S ધવન-S કલામ-S વિક્રમ-S TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવાય છે ? 24 નવેમ્બર 25 નવેમ્બર 23 નવેમ્બર 26 નવેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે વિશ્વની સૌથી લાંબી યાત્રી ટ્રેન લૉન્ચ કરી ? સ્વિત્ઝર્લેન્ડ જાપાન ચીન રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે હર ઘર ગંગાજલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? પ.બંગાળ દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘Operation Vigilant Storm' ક્યા બે દેશો વચ્ચેનો સંરક્ષણ યુદ્ધાભ્યાસ છે ? અમેરિકા અને દ.કોરિયા ચીન અને ઉ.કોરિયા ભારત અને દ.કોરિયા ચીન અને રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા ભારતીયને 2022માં UNEP 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સન્માનિત કરાયા ? નરેન્દ્ર મોદી કે.કે. શૈલજા પિયુષ ગોયલ પુર્ણિમા દેવી બર્મન TRUE ANSWER : ? YOUR ANSWER : ?