હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની મેજબાની ___ કરશે. દેહરાદૂન શિમલા લેહ દાર્જિલિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? બેડમિન્ટન ડિસ્ક થ્રો જેવેલિન થ્રો હાઈ જમ્પ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 માટે જુદી-જુદી ભાષાના કેટલા અનુવાદિત પુસ્તકોની પંસદગી કરવામાં આવી છે ? 30 18 26 24 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ જેવેલિન થ્રો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુશ્રી ભાવિનાબેન પટેલ ગુજરાતના કયા જિલ્લાના વતની છે ? પંચમહાલ સાબરકાંઠા વડોદરા મહેસાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારત સરકારે ક્યા ક્ષેત્ર માટે પ્રોડક્શન લિન્ક્સ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી ? ડ્રોન ઉદ્યોગ આપેલ તમામ ઓટોમોબાઈલ ઓટો પાર્ટસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર શ્રી યોગેશ કથુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે ? સ્વિમિંગ આપેલ પૈકી કોઈ નહીં હાઈ જમ્પ ડિસ્ક થ્રો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ સંસ્થા દર વર્ષે ‘Crime India’ રિપોર્ટ જારી કરે છે ? સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો નીતિ આયોગ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટોક્યો પેરાલિમ્પિક 2020માં સુશ્રી અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેનિસ જેવેલિન થ્રો(ભાલા કૈંક) ડિસ્ક થ્રો શૂટિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?