નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? ચોક્કસ સરળ કપટરહિત સાલસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જરઠ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દ આપો. ઘરડાં, વડીલો એક પણ સાચું નથી જઠર, પેટ જમવું, ખાવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ વાણી-વિલાસ શૌર્યગાન વાક્છટા સૌંદર્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કશિશ પ્રયાસ સંમોહન નસીબ ઉપહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નાજુક સ્નિગ્ધ વાસવ મુલાયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સુધ્ધાંત સહિત હમણાં સિદ્ધાંત હિંમત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - પ્રવદતા ધીરજ બોલતા પ્રસન્ન પ્રવક્તા TRUE ANSWER : ? YOUR ANSWER : ?