રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? ગાંડા બાવળ મેન્ગ્રોવ ચેરનાં વૃક્ષો રતનજ્યોત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? વલસાડ શામળાજી અંબાજી પાટણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? સાપુતારાથી દ્વારકા ભુજથી દ્વારકા કંડલાથી સાપુતારા વલસાડથી ભુજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ? સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? દેવકી ઊનાઈ-વલસાડ તુલસીશ્યામ-જુનાગઢ કાવી-ભરૂચ હરસોલ-સાબરકાંઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે ? કર્ણાટક ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હસ્તગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? દેવભૂમિ દ્વારકા નર્મદા ભાવનગર અરવલ્લી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે ? કલકત્તા વારાણસી વડોદરા રતલામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?