GIFT (Gujarat International Finance Tec) સિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મહેશ શર્મા રાકેશ મિશ્રા હસમુખ અઢિયા રાહુલ ત્રિપાઠી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા દેશે પોતાનું સ્વદેશી સ્પેસ રોકેટ નૂરી લૉન્ચ કર્યું ? ઈરાન દક્ષિણ કોરિયા ચીન સાઉદી અરેબિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમેરિકન ચિપમેકર કંપની માઈક્રોન ક્યા રાજ્યમાં ચિપ એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપશે ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓપરેશન કન્વિક્શન' શરૂ કરાયું ? બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ હરિયાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? ઈજિપ્ત યમન સાઉદી અરેબિયા UAE TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ કફયુ નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલો છે ? જામ્બિયા નામિબિયા કેન્યા દ.આફ્રિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં સમિટ ફોર એ ન્યૂ ગ્લોબલ ફાઈનાન્શિયલ પેક્ટનું આયોજન ક્યા કરાયું હતું ? ન્યૂયોર્ક લંડન જીનિવા પેરિસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા એરપોર્ટે ડિજિયાત્રા સુવિધા શરૂ કરી ? છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ? હરિયાણા કેરળ જમ્મુ-કાશ્મીર નવી દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્ર સરકાર નાગાલેન્ડના ક્યા શહેરમાં યુનિટી મૉલનું નિર્માણ કરશે ? કોહિમા દીમાપુર લાખુટી જોત્સોમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?