સ્ટાર્ટઅપ્સ, વીમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રૂ ઈ-ટ્રાન્જેકશન (SWAYATT) પહેલની શરૂઆત ક્યા મંત્રાલયે 2019માં કરી હતી ? વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્ર સરકારે O-SMART (ઓશન-સર્વિસીઝ, મોડેલિંગ, એપ્લિકેશન, રિસોર્સીઝ એન્ડ ટેકનોલોજી) યોજનાનો સમયગાળો ક્યા સુધી લંબાવ્યો ? 2024 2027 2026 2025 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઓર્ડનન્સ ફેક્ટરી દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 18 માર્ચ 21 માર્ચ 19 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વંદે ભારત ટ્રેનનું સંચાલન કરીને એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ કોણ બનશે ? કિરણ યાદવ પ્રતિ મિશ્રા સુરેખા યાદવ શીખા મલ્હોત્રા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IQAirના 5મા વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ અનુસાર, ભારતનું સૌથી પ્રદૂષિત શહેર ક્યું છે ? ભિવાડી મુંબઈ પટના લખનૌ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત W20 (મહિલા 20) ઈન્સેપ્શન મીટિંગની મેજબાની ક્યું શહેર કરી રહ્યું છે ? ભોપાલ અમદાવાદ ઔરંગાબાદ ઈન્દોર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ‘વડા પાઉં’ વિશ્વની ટોપ 50 બેસ્ટ રેટેડ સેન્ડવિચની યાદીમાં 13મા સ્થાને છે ? બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ સમિટનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? કેરળ મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
G20ની ભારતની અધ્યક્ષતામાં ત્રીજી 820 (બિઝનેસ 20)ની બેઠક ક્યા યોજાશે ? રાયપુર ઈમ્ફાલ કોહિમા ગંગટોક TRUE ANSWER : ? YOUR ANSWER : ?