‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી તાબે થયેલ ઘૂંઘટવાળી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ચક્ષુ:શ્રવા' કોને કહેવાય ? કાન અને આંખોથી પારખનાર કાનથી સાંભળનાર કાનથી બહેરો, આંખોથી અંધ આંખોથી સાંભળનાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ખાધ – ખોટ અજબ - નવાઈ ઉપજે એવું ખાદ્ય – ખવાય એવું અબજ – સો લાખની સંખ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અથભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો : લક્ષ્ય – ધ્યેય સફર - રસ્તો લક્ષ – લાખ સફળ – સાર્થક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. વારાંગના - ગણિકા વઘૂ - વહુ વધુ – પત્ની વીરાંગના – બહાદુર સ્ત્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહીં – આ સ્થળે અંશ – કિરણ અહિ – સાપ અંસ – ખભો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પુષ્ટ - પાતળું પ્રાસાદ - મહેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તું ખેતરે જા અને વાવટો બાંધી આવ. -રેખાંકિત શબ્દનો શિષ્ટ અર્થ આપો. નાડું, દોરડું તંતુ, દોરો કપડું, વસ્ત્ર ઝંડો, ધજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો. શાન - ભભકો સહજ - સ્વાભાવિક સાન - ઈશારો સહેજ – સહાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?