આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - ટીપણું ટીપવું પંચાંગ સુપડું ટોપલુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો : શીલા - ચારિત્ર્યહીન સ્ત્રી સુદીન - ખૂબ નમ્ર શિલા પથ્થર સુદિન - શુભ દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટા વિકલ્પ શોધો. અજબ - નવાઈ ઉપજે એવું ખાધ - ખોટ ખાદ્ય - ખવાય એવું અબજ - સો લાખની સંખ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'શાલભંજિકા’ નો વિસ્તૃત અર્થ શો થાય ? લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિક્લ્પ શોધો. પાવક – અગ્નિ ઉપાહાર – ટીમણ પાવન – શુચિ ઉપહાર – અલ્પાહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'થેપાડું' કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી જાડું સુતરાઉ કોરનું ધોતિયું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અજબ - નવાઈ ઉપજે એવું ખાધ – ખોટ ખાદ્ય – ખવાય એવું અબજ – સો લાખની સંખ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. : ભવન – ગૃહ નસો – પરિચારિકા નશો – કેફ ભુવન – જગત TRUE ANSWER : ? YOUR ANSWER : ?