'શ્રુતિ પ્રશ્ન પુછે છે. ' નું પ્રેરક વાક્ય ક્યું છે તે કહો. સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન પુછશે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચાંપાનેર નજીક મુહમ્મદાબાદ નગર કોણે વસાવ્યું ? બાબર મહમદ બેગડા વનરાજ ચાવડા ભીમદેવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય સભાનાં સભાપતિ કોણ હોય છે ? સ્પીકર વડાપ્રધાન ઊપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ? શ્રી નરેન્દ્ર મોદી શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Sorry, she can't come to the phone. Shea bath ! having have has is having TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સુત્ર કયા ઊપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? પ્રશ્ન ચંડોગયા કેના મુંડક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'બે પાંદડે થવું’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધો. એકનાં બે ન થયું બેમત ના હોવો પાંદડાં વધી જવા આર્થિક સ્થિતિ સારી થવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના 2019-20ના બજેટમાં કુલ કેટલા ફલાય ઓવર બનાવવા માટેની મંજુરી અપાઇ છે ? 70 100 75 80 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ? આપેલ પૈકી એક પણ નહીં સિદ્ધરાજ જયસિંહ મહમદ ગજની મહમદ બેગડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?