એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે. ટાંકીના તળીયે રહેલ લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જે ટાંકી પૂર્ણ ભરેલો હોય તો આ લીકેજેના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક નળ વડે એક ટાંકી 40 મિનિટમાં ભરી શકાય બીજા નળ વડે આ ટાંકી 120 મિનિટમાં ખાલી થાય છે. જો બન્ને નળ એક સાથે ખુલ્લા કરવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક નળથી ટાંકી ભરાતાં 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ તેવાજ વધારાના ત્રણ નળ ખોલવામાં આવે છે. તો પૂરી ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

બે નળથી એક ટાંકી ભરાતા અનુક્રમે 10 અને 8 કલાક લાગે છે. ત્રીજા નળ દ્વારા ટાંકી ખાલી થતા 15 કલાક લાગે છે. તો જો તમામ નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?