સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? નળ સરોવર કચ્છ વેળાવદર પીરોટન ટાપુઓ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ? જુનાગઢ, નવસારી રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા, દાહોદ જામનગર, કચ્છ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. જયા દાઉદખાની ટુકડી કમોદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ? રાજકોટ સુરત સોલાપુર રતલામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ? રાજસ્થાન કેરળ તમિલનાડુ ગુજરાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે ? જીજી-2 જીજેજી-9 જેએલ-24 જીજી-20 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આમાંથી કોઈ નહીં આઈ. આર.- 8 ટાઈચુંગ નેટિવ -1 આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? બંધારા ખાડી લગૂન તળાવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?