નીચેના પૈકી કઈ જોડી જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
ઉત્પાનન (Excavation) - નદી/રાજ્ય
1. હરપ્પા - રાવિ
2. મોહેંજોદડો - પંજાબ (પાકિસ્તાન)
3. બનવાલી - રંગોઈ
4. રોપર (Ropar) - સતલજ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકો પ્રવાસી ભારતીય નાગરિક તરીકે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે.
2. પ્રવાસી ભારતીય નાગરિક (OCI) ભારતમાં મિલકત ખરીદી શકે.
3. પ્રવાસી ભારતીય નાગરિકો (OCI) વીઝા વિના પણ ભારતની મુલાકાત લેવા માટેની પાત્રતા ધરાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?