GST હેઠળ નોંધાયેલા વ્યક્તિઓનું ઓડીટ કરવાની સત્તા કોને છે ?
i. CGST કમિશ્રર / SGST કમિશ્રર
ii. કોઈ પણ અધિકારી કે જેને સામાન્ય કે ચોક્કસ આદેશથી CGST/SGST કમિશ્નર દ્વારા સત્તા આપવામાં આવી હોય
iii. મહેસૂલ અથવા કર વિભાગના અગ્ર સચિવ

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેનામાંથી કયું મૂડી માળખાનું સ્વરૂપ નથી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયા પ્રકારની કંપનીએ પોતાના હિસાબો એક્સ.બી.આર.એલ. (XBRL)ના માળખા પ્રમાણે દાખલ કરવા પડે છે ?
I. ભારતમાં નોંધાયેલ કંપનીની ગૌણ કંપનીઓ
II. જે કંપનીઓએ પોતાના નાણાકીય પત્રકો કંપનીના (ભારતીય હિસાબી ધોરણો) નિયમો, 2015 અનુસાર તૈયાર કરવા જરૂરી છે.
III. ખાનગી કંપનીઓ કે જેનું ટર્નઓવર રૂ. 99 કરોડ હોય
IV. જાહેર કંપનીઓ કે જેની ભરપાઈ મૂડી રૂ. 3 કરોડ હોય
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?