600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ___ ખાતે થઈ રહ્યું છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક વ્યક્તિ 3 અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ, 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15% ના સાદાવ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેને સરખું વ્યાજ મળે છે. તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

જમ્મુ અને કાશ્મીર પુર્ગઠન (સુધારા) વટહુકમ - 2021 ની જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીર કેડરની અખિલ ભારતીય સેવાઓ જેવીકે આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને આઈ. એફ. એસ. સેવાઓને ___ સાથે ભેળવી દેવામાં આવશે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પૂર્વ લદાખમાં પેગોંગ સરોવર માટે 12 પેટ્રોલીંગ હોડીઓના નિર્માણ માટે ભારતીય સૈન્યએ ___ સાથે સમજૂતી કરી છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

SAARC વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. SAARC ની સ્થાપના 1985માં ઢાકા ખાતે થઈ હતી.
2. ઓસ્ટ્રેલિયા, ચીન અને ઈરાન એ SAARC ના નિરીક્ષકો છે.
3. દક્ષિણ એશિયાઈ મુક્ત વ્યાપાર કરાર (South Asian Free Trade Agreement) ઉપર 2009માં હસ્તાક્ષર થયા હતા.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ઉત્તર પૂર્વીય ચોમાસુ અથવા પાછા ફરતા મોસમી પવનો (Retreating monsoons) ત્યારે થાય છે જ્યારે ___
1. ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો વળે છે.
2. ભારતીય ઉપખંડનો ઉત્તરીય જમીનખંડ ઠંડો થવા લાગે છે.
3. દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક ઋતુ હોય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?