જ્યારે વેચનાર કિંમતમાં હેરફેર કરે છે, ત્યારે તે ___ તરીકે ઓળખાય છે. પ્રતિબંધિત વેપાર પદ્ધતિઓ ચેતવણી આપનાર (કેવિએટ એમ્પ્ટર) અયોગ્ય વેપાર પદ્ધતિઓ આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 45 550 900 450 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ વધે છે ઘટે છે સ્થિર રહે અનિશ્ચિત હોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અવેજ વિનાનો કરાર ___ છે. રદબાતલ અમલમાં મૂકી શકાય તેવો આપેલ પૈકી એક પણ નહીં ગેરકાયદેસર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે ? FEMA Act MRTP Act આપેલ પૈકી એક પણ નહીં 1991ની ઔદ્યોગિક નીતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટરમાં આપેલા વિકલ્પોમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાય તેવા વર્તુળાકાર બટનને શું કહે છે ? રેડિયો બટન રાઉન્ડ બટન લિસ્ટ બટન ચેક બટન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈન્ટરનેટ પર કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે ? Malicious code Sniffer Denial of service attack Spooting TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વેબપેજમાં જોવા મળતી હાઈપરલિંક સામાન્ય રીતે કયા રંગની જોવા મળે છે ? લાલ (Red) વાદળી (Blue) કાળા (Black) લીલા (Green) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. જીર્ણશીર્ણ દિવાસળી ગિરીશૃંગ જીર્ણશીર્ણ અને ઓફિસ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 40 દિવસ 50 દિવસ 45 દિવસ 30 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?