મલિન જળમાં રહેલા વિઘટનપાત્ર જથ્થાને માપવાની રીત છે. પીએચ અને તાપમાન કસોટી રંગ અને ગંધનું પરિક્ષણ જૈવિક ઓક્સિજન માંગ (બી.ઓ.ડી.) કસોટી દ્રાવ્ય ઘન કચરાનું વજન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1970માં પસાર થયેલા પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ___ વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ___ વર્ષ રાખવામાં આવી હતી. વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
RBI ___ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે. રૂ. 5 સુધીની રૂ. 1 રૂ. 10 સુધીની રૂ. 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું વિધાન અલ્પમૂડીકરણના સંદર્ભે સાચું નથી ? કંપનીમાં મૂડીની અછત કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1952 1951 1949 1948 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાયમી ખાતા નંબર (PAN) ___ ‘આલ્ફા-ન્યુમેરિક કેરેક્ટર’ ધરાવે છે. 6 10 4 12 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ... 15 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહિમા કંપનીના ઈક્વિટી શેરની વાજબી કિંમત રૂ. 1,500/- હોય અને તેની બજાર કિંમત રૂ. 1,400/- હોય, તો તેની આંતરિક કિંમત કેટલી થશે ? રૂ. 1,600/- રૂ. 3,000/- રૂ. 2,800/- રૂ. 2,900/- TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 64 વર્ષ 56 વર્ષ 50 વર્ષ 60 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?