પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે ? બનાસ વાત્રક મહી તાપી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો. ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’ “કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" “મા તે મા, બીજા બધા વનવગડાના વા" "રૂપે અરૂણ ઉદય સરખો'' TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. ફિલ્ટર એકેય નહીં ગોલ-સીક મેઈલ મર્જ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
“ખીલો થઈ જવું" રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જડ થઈ જવું ઊભા રહી જવું ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી. તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી દ્વંદ્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી નરેન્દ્રભાઈ મોદી હિતેન્દ્રભાઈ દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
HTML નો ઉપયોગ શેના માટે થાય છે ? ગણતરી માટે વેબપેજ બનાવવા ગ્રાફ બનાવવા માટે એકેય નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?