ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ? કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર રા.વી.પાઠક ઉમાશંકર જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડણી સાચી છે ? રિહેબીલિટેશન રિહેબિલિટેશન રિહેબિલિટેશન રિહેબિલીટેશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનું રાષ્ટ્રીય પંચાંગ 3, 5 અને 7 મો માસ કયો છે ? એક પણ નહિ મહા, ચૈત્ર અને જેઠ જેઠ, શ્રાવણ અને આસો પોષ, ફાગણ અને વૈશાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય છે ? Backup Restore Sorting Defragment TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ? ખોડીદાસ પરમાર સોમલાલ શાહ કુમારપાળ દેસાઈ રસિકલાલ ભોજક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ? રામાનુજાચાર્ય - દ્વૈતવાદ રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?