માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે. માહિતીની બધી કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પ્લાસ્ટિક નાણું છે ? 1. ડિમાન્ડ ડ્રાફ્ટ2. ક્રેડિટ કાર્ડ 3. ડેબીટ કાર્ડ ફક્ત (1) આપેલ તમામ ફક્ત (2) (2) અને (3) બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. મેરુ રે ડગે સાંજને ઉંબર પરંપરા રેતપંખી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ? આપેલ પૈકી કોઈ નહીં અંતરાલ વર્ગીકૃત ગુણોત્તર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. n² આપેલ પૈકી એક પણ નહીં N" NC<sub>n</sub> TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે ? ખાધ પુરવણી કરવેરા જાહેર દેવું આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ? બહુલક મધ્યસ્થ ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ સ્વાસ્થ દિન (World Health Day) જણાવો. 4, મે 7, એપ્રિલ 7, જુન 25, નવેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ? ફેરાડેએ વોલ્ટાએ એમ્પિયરે ઓસ્ટર્ડે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિરલ હસે છે. હિરલથી હસી પડાયું હિરલથી હસાય છે હિરલથી હસી પડાશે હિરલ હસી પડી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?