રૂઢિપ્રયોગનો અર્થ આપો : ‘વજ્રપાત થવો' મુશ્કેલી આવવી મોટો આઘાત લાગવો હિમવર્ષા થવી વજ્ર પડી જવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઝાટકણી કાઢવી ગુસ્સો કરવો બેબાકળુ થવું અનાજ ઝાટકવું ઠપકો આપવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાંતે તરણું લેવું લાચારી ન બતાવવી લાચારી બતાવવી દાંત ખાટા કરવા દાંતથી તરણું ખેંચવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું બરાબરી કરવી છૂપું રાખવું અવ્યસ્થિત રાખવું ગમગીન બની જવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કીર્તિ ધૂળમાં મળી જવી પ્રતિષ્ઠા સાચવવી પ્રતિષ્ઠા પરથી ધૂળ ખંખેરી નાંખવી પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘અછો અછો વાનાં કરવાં' -રૂઢિપ્રયોગનો અર્થ શું થશે ? લાડવા ખવડાવવા પરેશાન કરી મૂકવું હિમ્મત આપવી લાડ લડાવવાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળમાં મેળવી દેવું ધૂળ ખાતો કરવો ધોળામાં ધૂળ પડવી ધૂળ ચટાડવી જમીન દોસ્ત કરી નાખવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઠઠ્યા રહેવું લાચારી ભોગવવી આપેલ પૈકી કોઈ નહીં સમસમી જવું આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘રફફું થઈ જવું' -રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો. થીજી જવું. રોળાઈ જવું. ભાગી જવું. હેબતાય જવું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીવ હેઠો બેસવો જીવ ઊંડો ઉતરી જવો હૃદયના ધબકારા વધી જવા જીવમાં ગૂંગળામણ થવી નિરાંત અનુભવવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?