નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકારનું નાણા મંત્રાલય નાણાપંચ અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ___ વર્ષમાં કરવામાં આવ્યું ? 1969 1960 1991 1947 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાયમી ખાતા નંબર (PAN) ___ 'આલ્ફા-ન્યૂમેરિક કેરેકટર' ધરાવે છે. 12 6 4 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ? મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી. આર. એફ. હેરોડ આર્થર લુઈસ રેનિસફાઈ પી.સી.મહાલનોબિસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુડઝ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ? 8-2-2017 8-9-2014 8-9-2016 15-8-2016 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ? ખેડૂત સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો સ્થાનિક વેપારીઓ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'OTCEI' કયા દેશના એક સ્ટોક એક્સચેન્જનું નામ છે ? ફ્રાંસ ભારત બ્રાઝિલ અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? ખાનગી અર્થતંત્ર બંધ અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?