નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ? બંને સાચા છે એક પણ નહિ લખાણ એ દસ્તાવેજ છે. મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સી.આર.પી.સી. નું આખું નામ શું છે ? ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ? 317 325 319 320 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌપ્રથમ કયા વર્ષે ભારતીય ફોજદારી ધારો 1860 નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો ? 1837 1839 1826 1847 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ? મેજિસ્ટ્રેટ પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? 16 19 17 18 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ? 44 43 46 45 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ? આપેલ તમામ હથિયારો આપીને કાવતરુ રચીને ઉશ્કેરણીથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?