સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ? Shift + Esc Ctrl + Esc Alt + Esc Alt + Del TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ? સર્વપલ્લી રાધાક્રિષ્ણન ડૉ. આંબેડકર બી. એન. રાવ સચ્ચિદાનંદ સિંહા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.સ. 1976માં ગુજરાતમાં ઈ.સ. પૂર્વે 35મી સદીના માનવ અવશેષો ક્યાંથી મળ્યા છે ? સુરકોટડા મોરબી તળાજા ગામે પ્રભાસપાટણ પાસે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અન્વેષક પોતાનો અહેવાલ કોને સંબોષીને આપે છે ? તેની નિમણૂક કરનારને મધ્યસ્થ સરકારને રાષ્ટ્રપતિને શેરહોલ્ડરોને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઑડિટીંગના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ સિવાયના અન્ય હેતુઓ ક્યા છે ? કર્મચારીઓ પર નૈતિક અંકુશ આપેલ તમામ કંપનીધારાની જોગવાઈનું પાલન વિશ્વસનીયતામાં વધારો કરવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઉમેદવાર' શબ્દમાં 'વાર' કયો પરપ્રત્યય છે ? ફારસી પરપ્રત્યય આખ્યાતિક પરપ્રત્યય તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
''જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ !" આ પંક્તિમાં કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગ્રાહકને મહત્તમ સંતોષ મળે છે ? કુલ તુષ્ટિગુણ = કિંમત સિમાંત તુષ્ટિગુણ = કિંમત કિંમત = આવક તુષ્ટિગુણ = આવક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઠિન કામ કરનાર પુરુષને દૈનિક કેટલા કેલરીની જરૂરિયાત છે ? 3000 કેલરી 2100 કેલરી 3500 કેલરી 2500 કેલરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?