બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?