એક વેપા૨ીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપા૨ીએ રૂપિયા 24માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 22 20 18 16 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ? નહિ નફો કે નહિ નુકશાન 2.25% નફો 13.5% નફો 2.25% નુકશાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ? 28 15 30 25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ટેબલની કિંમત એક ખૂરશીની કિંમત કરતાં બમણી છે. ચાર ખૂરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ.1800 છે તો ખૂરશીની કિંમત કઈ હશે ? રૂ. 300 રૂ. 1200 રૂ. 600 રૂ. 450 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 20 25 24 15 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ.290 માં ખરીદેલ વસ્તુ 10% ખોટ ખાઈને વેચતાં કેટલા રૂપિયામાં વેચાય ? રૂા.261 રૂા.300 રૂા.280 રૂા.270 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ? 184 રૂ. 172 રૂ. 148 રૂ. 160 રૂ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ. 500 પડતર કિંમત ધરાવતી એક વસ્તુ ૫૨ 20% નફો મેળવવા તેની વેચાત કિંમત રૂ. ___ લેવી જોઈએ. 100 50 400 600 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
40% નફો ચડાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 15% 7% 9% 5% TRUE ANSWER : ? YOUR ANSWER : ?