નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અપેક્ષા નિજારત વેપાર વાણિજ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરંગ પનાઈ મછવો તરણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. નોંધપોથી વાસરિકા ઘડિયાળ પંચાંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સ્નપિત ઘરડું રાજા નવડાવેલું સેનાપતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? રંભા ક્ષિતિ અવની મહી TRUE ANSWER : ? YOUR ANSWER : ?