A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 2 3 6 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ બને ? 3 4 2 6 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે x̄ - m = 2.8 અને x̄ + m = 97.2 હોય તો z = ___. 241.6 47.2 50 41.6 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ? સ્વામી રામદાસ રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2001નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? રમણલાલ મહેતા ચંદ્રકાન્ત ટોપીવાળા નારાયણ દેસાઈ રાધેશ્યામ શર્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ of you work for cleanliness everyday ? How much How How long How many TRUE ANSWER : ? YOUR ANSWER : ?