'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. મણિલાલ દેસાઈ રમેશ પારેખ રાજીવ પટેલ અનિલ જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 4800 રૂ. 4000 રૂ. 5500 રૂ. 4500 રૂ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? જ્ઞાનબાલ વાસુકિ ઉશનસ્ સુન્દરમ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 02 ઓક્ટોબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(a+b)² નું વિસ્તરણ ___ છે. a² + ab + b² a² + 2ab + b² a² + b² a² - ab + b² TRUE ANSWER : ? YOUR ANSWER : ?
“ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી મુનશી મલયાનિલ સુન્દરમ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?