કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? કાળિયાર નીલગાય ઘુડખર ઘોરખોદિયું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Choose the correct possessive and fill in the blank. “Have you seen ___ here ?" children park childrens park None of these children’s park TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક નૉબલ પારિતોષિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Fill in the blank with correct prepositions : “Fill the glass ___ water.” bye with from within TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? ભગવદ્ગીતા ત્રિપિટક કલ્પસૂત્ર સારિપુત્ર પ્રકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 25 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો 29 રાજ્યો TRUE ANSWER : ? YOUR ANSWER : ?