ડિસેમ્બર - 2016 માં તમિલનાડુ રાજ્યમાં આવેલું ચક્રવાત કયું ? ત્સુનામી વરદા કોમેન કેટરિના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઉશનસ્' કોનું ઉપનામ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહિ સમાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? નિઃશબ્દ નિર્વચનીય અવર્ણનીય શબ્દાદીત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 20 25 10 5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?