એક ટ્રેન 10 km અંતર 12 મીનીટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 14 min. 45 sec. 15 min. 15 min. 15 sec. 14 min. 30 sec. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ કિ.મી./ કલાકના દરે શું હશે ? 32 કિ.મી. 48 કિ.મી. 24 કિ.મી. 36 કિ.મી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ Km/hr માં શોધો. 10 Km/hr 36 Km/hr 40 Km/hr 32 Km/hr TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે ટ્રેનની લંબાઈ 185m અને 215m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ? 2 મીનીટ 2 મીનીટ 24 સેકન્ડ 1 મીનીટ 1 મીનીટ 12 સેકન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કામમાં A એ B ક૨તા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો A ને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ? 32 30 36 72 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
165 મીટર લાંબી ટ્રેન કે જે 99 કિ.મી./કલાકની ઝડપે દોડતી હોય, તો 220 મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરી શકે ? 28 સેકન્ડ 21 સેકન્ડ 35 સેકન્ડ 14 સેકન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખું અંતર કાપવા માટે નીચેમાંથી કયો ગુણોત્તર મુજબ સમય લાગશે. 4 : 3 : 6 6 : 4 : 3 4 : 3 : 2 2 : 3 : 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
120 કિ.મી./કલાકની ઝડપે દોડતી 270 મીટર લાંબી ટ્રેન સામેથી 80 કિ.મી./કલાકની ઝડપે આવતી ટ્રેનને 9 સેકન્ડમાં પસાર કરે છે, તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી હોય ? 240 મીટર 260 મીટર 270 મીટર 320 મીટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A ની ઝડપ B કરતાં બે ગણી અને B ની ઝડપ C કરતાં ત્રણ ગણી છે, તો C એ 54 મિનિટમાં કાપેલું અંતર કાપવા B ને કેટલો સમય લાગે ? 6/10 કલાક 3/10 કલાક 3/20 કલાક 9/10 કલાક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે ટ્રેનની લંબાઈ 185 M અને 215 M છે. તેઓની ઝડપ અનુક્રમે 50 Km/hr અને 40 Km/hr છે. બંને ટ્રેન એકજ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલાં સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ? 1 મિનિટ 12 સેકન્ડ 1 મિનિટ 48 સેકન્ડ 2 મિનિટ 24 સેકન્ડ 1 મિનિટ 55 સેકન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?