સમાસ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પંચવટી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધૂપસળી દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પુણ્યશ્લોક મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી અવ્યયીભાવ મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી. અવ્યવીભાવ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ? પરગામ - કર્મધારય આવાગમન - દ્વંદ્વ પહેલીવાર - દ્વિગુ વીણાપાણિ - બહુવ્રીહિ પરગામ - કર્મધારય આવાગમન - દ્વંદ્વ પહેલીવાર - દ્વિગુ વીણાપાણિ - બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP