છંદ નીચે જણાવેલ શબ્દોમાંથી કયો છંદ નથી ? શ્વાકર પયાર પધ્ધાર તોટક શ્વાકર પયાર પધ્ધાર તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ કયા છંદમાં છે ? હરિગીત પૃથ્વી હરિણી મંદાક્રાંતા હરિગીત પૃથ્વી હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ? પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ? ઝૂલણા પૃથ્વી મંદાક્રાન્તા હરિણી ઝૂલણા પૃથ્વી મંદાક્રાન્તા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો. પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP