છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. દોહરો ચોપાઈ સવૈયા હરિગીત દોહરો ચોપાઈ સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? મ ર ભ ન ય ય ય જ સ જ સ ય લ ગા ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા મ ર ભ ન ય ય ય જ સ જ સ ય લ ગા ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'કદી મારી પાસે, વનવનતણા હોત કુસુમો' - પંક્તિનો છંદ કયો છે ? શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર વસંતતિલકા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP