છંદ જે છંદની પંક્તિમાં નવ અક્ષર લઘુના અને આઠ અક્ષર ગુરુના જોવા મળે તે કયો છંદ ગણાય ? શિખરિણી સવૈયા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી સવૈયા પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ? 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત -આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી ચોપાઈ દોહરો અનુષ્ટુપ પૃથ્વી ચોપાઈ દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ? મનહર સ્ત્રગ્ધરા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મનહર સ્ત્રગ્ધરા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP