વાક્યના પ્રકારો 'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિન વિદાય લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.ક્રિશા રમે છે. ક્રિશાથી રમાશે ક્રિશાથી રમાયું ક્રિશાથી રમાય છે. ક્રિશા રમશે ક્રિશાથી રમાશે ક્રિશાથી રમાયું ક્રિશાથી રમાય છે. ક્રિશા રમશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.મહારાજ રસોઈ પીરસે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજથી રસોઈ પીરસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'આજે ચાંદાથી ફાંટ ભરીને ચાંદની લવાશે' આ વાક્યનું કર્તરિ વાક્ય જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવનાર હતો. આજે ચાંદથી ફાંટ ભરીને ચાંદની લવાશે. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.શિવમ જાય છે. શિવમથી જવાય છે શિવમથી જવાય શિવમ જાય શિવમ જશે શિવમથી જવાય છે શિવમથી જવાય શિવમ જાય શિવમ જશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP