વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હીના સેવા કરે છે. હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાઈ. હીનાથી સેવા કરાય છે. હીનાથી સેવા કરાય ? હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાઈ. હીનાથી સેવા કરાય છે. હીનાથી સેવા કરાય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.મેં હાથમાં ધોકેણું લીધું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવે છે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવશે. મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. મારાથી હાથમાં ધોકેણું લેવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.આશા કેવું સરસ ગાય છે ! આશાથી કેવું સરસ ગવાય છે ! આશાથી કેવું સરસ ગવાશે ! આશાથી કેવું સરસ ગવાયું ! આશા કેવું સરસ ગાતી હતી. આશાથી કેવું સરસ ગવાય છે ! આશાથી કેવું સરસ ગવાશે ! આશાથી કેવું સરસ ગવાયું ! આશા કેવું સરસ ગાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.પુષ્પા કેમ ડરે ? પુષ્પાથી કેમ ડરાય ? પુષ્પા ડરી ગઈ. પુષ્પાથી કેમ ડરાવાશે ? પુષ્પાથી કેમ ડરાય છે ? પુષ્પાથી કેમ ડરાય ? પુષ્પા ડરી ગઈ. પુષ્પાથી કેમ ડરાવાશે ? પુષ્પાથી કેમ ડરાય છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લીધી. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ડૉ. વિજયથી ઝાયડસમાં નોકરી લેવાઈ. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવશે. ડૉ. વિજયે ઝાયડસમાં નોકરી લેવડાવે છે. ડૉ. વિજયને ઝાયડસમાં નોકરી લેવડાવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP