સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ? 17 16 15 14 17 16 15 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક માણસ પાસે પાર્સલ પેક કરવા માટે કેટલાક બોક્સ છે જો તે એક પાર્સલમાં 3, 4, 5 કે 6 વસ્તુ પેક કરે તો એક વસ્તુ બાકી રહી જાય છે, અને જો તે પાર્સલમાં 7 વસ્તુ પેક કરે તો કાંઈ જ બચતું નથી. તો તેણે કેટલા બોક્સ પેક કરવા પડે ? 106 400 309 301 106 400 309 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક ક્યો હશે ? 9 7 5 3 9 7 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {Ø}ના ઉપગણોની સંખ્યા ___ છે. આપેલ પૈકી એક પણ નહીં 1 0(zero) 2 આપેલ પૈકી એક પણ નહીં 1 0(zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x – 1) અને દશકનો અંક (x +1) હોય તો તે સંખ્યા કઈ હશે ? 11x + 10 11x + 11 11x + 9 10x + 10 11x + 10 11x + 11 11x + 9 10x + 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP