સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 9 + 19 + 29 + ___ + 99 નો સરવાળો કેટલો થાય ? 500 540 199 200 500 540 199 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 2/47 1/84 1/92 2/77 2/47 1/84 1/92 2/77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. 20 25 30 15 20 25 30 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક કરોડમાં કેટલા શૂન્ય આવે ? 5 7 6 8 5 7 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમ પરિમાણ વિધેય f (x,y) = (x³-y³)/(x²+y²) નું પરિમાણ ___ છે. 2 1 3 વ્યાખ્યાયિત નથી 2 1 3 વ્યાખ્યાયિત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP