સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ? 81 79 59 69 81 79 59 69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 512 ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. 8 4 2 1 8 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંકમાં અંક 4 હોય, તો તેના ઘનમૂળના એકમનો અંક ___ હોય. 4 2 6 8 4 2 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ? 5.5 55 27.5 6 5.5 55 27.5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.197 નું ઘનમૂળ ___ છે. 1.3 13 0.13 0.013 1.3 13 0.13 0.013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP