સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે. અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 4 160 40 10 4 160 40 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-3/5) ના વિ૨ોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? 2(1/3) -5/3 1(2/3) 3/5 2(1/3) -5/3 1(2/3) 3/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 grains Corresponds to 1 mg 1 gm 60 mg 10 gm 1 mg 1 gm 60 mg 10 gm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય ? 8 4 2 એક પણ નહીં 8 4 2 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તાં 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 69 96 64 46 69 96 64 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP