કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશના ટોચના-10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદીમાં દેશનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે આવ્યું છે ? નોંગપોક સેકમાઈ ખારસંગ સુરમંગલમ કાલિઘાટ નોંગપોક સેકમાઈ ખારસંગ સુરમંગલમ કાલિઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચારધામ હાઈવે પ્રોજેક્ટની શરૂઆત વડાપ્રધાનશ્રીએ કયા વર્ષમાં કરી હતી ? 2015 2017 2018 2016 2015 2017 2018 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) HSN કોડ શું છે ? વિશ્વભરના માલ-સામાન વર્ગીકરણ માટેની વ્યવસ્થા દરેક દેશોને કમ્યુનિકેશન માટે અપાતો કોડ વિશ્વની સ્થાપત્ય શૈલીને વર્ગીકૃત કરતી વ્યવસ્થા મોનોલિથ્સને ઉકેલવા માટેના કોડની વ્યવસ્થા વિશ્વભરના માલ-સામાન વર્ગીકરણ માટેની વ્યવસ્થા દરેક દેશોને કમ્યુનિકેશન માટે અપાતો કોડ વિશ્વની સ્થાપત્ય શૈલીને વર્ગીકૃત કરતી વ્યવસ્થા મોનોલિથ્સને ઉકેલવા માટેના કોડની વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ? કોચીન શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વદેશી વિમાનવાહક કેરિયર વન' તરીકે નીચેના પૈકી કોને ઓળખવામાં આવે છે ? INS ઐરાવત INS વિક્રાંત INS વિશાલ INS વિક્રમાદિત્ય INS ઐરાવત INS વિક્રાંત INS વિશાલ INS વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP