કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ? બ્રેક ડાન્સ સર્ફિંગ ક્રિકેટ T-20 સ્કેટ બોર્ડિંગ બ્રેક ડાન્સ સર્ફિંગ ક્રિકેટ T-20 સ્કેટ બોર્ડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) LiDARનું પૂરુંનામ જણાવો ? Light detection and ranging Light detecting and range Light detect during ranging Light detection and range Light detection and ranging Light detecting and range Light detect during ranging Light detection and range ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) UNESCOની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ કરાયેલ શહેર ઓરછા ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે ? મધ્યપ્રદેશ કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો. ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે. UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી. ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે. UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો. ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે. UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી. ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેચલર ઓફ ટેકનોલોજીનો કોર્સ સૌપ્રથમ ભારતમાં કઈ સંસ્થાએ શરૂ કર્યો હતો ? IIT, ખડગપુર IIT, કાનપુર IIT, દિલ્હી IIT, હૈદરાબાદ IIT, ખડગપુર IIT, કાનપુર IIT, દિલ્હી IIT, હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP