• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતમાં 5G NR સાધનોનું ઉત્પાદન શરૂ કરનાર કઈ પ્રથમ કંપની બની ?

સેમસંગ
નોકિયા
એરિકસન
રિલાયન્સ જિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

9 ડિસેમ્બર
10 ડિસેમ્બર
12 ડિસેમ્બર
11 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ 2020'ની થીમ જણાવો ?

Mountain biodiversity
Mountains climate change
Mountain matter
Mountain ecosystem

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી કયું ઉપનામ ડૉ.હસુ યાજ્ઞિકનું નથી ?

પુષ્પધન્વા
શ્રીધર
ઉપમન્યુ
વસંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનાર નવા સંસદ ભવનનો આકાર કેવો હશે ?

લંબચોરસ
ત્રિકોણ
પંચકોણ
ચોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 129
  • 130
  • 131
  • 132
  • 133
  • ...
  • 176
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતની ભૂગોળ (Geography of India) જોડણી Gujarat Police Constable Practice MCQ Part - 2 કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US