કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર કંપની HCP મેનેજમેન્ટ ગુજરાતના કયા શહેર સાથે સંકળાયેલ છે ? અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્તમાન સંસદ ભવનનું ઉદઘાટન તત્કાલીન સમયે કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? લોર્ડ વિલિગ્ટન લોર્ડ રીડિંગ લોર્ડ લિનલિથગો લોર્ડ ઇરવીન લોર્ડ વિલિગ્ટન લોર્ડ રીડિંગ લોર્ડ લિનલિથગો લોર્ડ ઇરવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' મુજબ કયું રાજ્ય ટોચ પર રહ્યું હતું ? ઓડીશા મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ ઓડીશા મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' માં કેટલા પરિણામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? 40 41 42 44 40 41 42 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ? બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP