કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ? આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ? શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ડૉ.રાધાકૃષ્ણન શ્રી જવાહરલાલ નહેરુ શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ડૉ.રાધાકૃષ્ણન શ્રી જવાહરલાલ નહેરુ શ્રી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મહિલા ઉઘમશીલતા દિવસ (women's enterpreneurship day) ક્યારે મનાવાય છે ? ૨૧ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૧ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૯ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ વિકલાંગ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એશિયા-પેસિફિકના કેટલા દેશોએ RCEP સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? 15 18 13 10 15 18 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા તળાવમાંથી 200 વર્ષનો 70 કિલોનો કાચબો મળી આવ્યો ? ચંડોળા તળાવ, અમદાવાદ શર્મિષ્ઠા તળાવ, વડનગર સુરસાગર સરોવર, વડોદરા લાખોટા તળાવ, જામનગર ચંડોળા તળાવ, અમદાવાદ શર્મિષ્ઠા તળાવ, વડનગર સુરસાગર સરોવર, વડોદરા લાખોટા તળાવ, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP